Sunday 5 February 2012

જડબા તોળ જોક્સ.....!!!


1st Sardar: Tu bohot accha swimming karta he
kaha pe sikha
.
.
2nd Sardar:
.
"Pani me"


*************************

મનિયાનો દાંત સડી ગયો અને એમાં ખાડો પડ્યો ત્યારે ડોક્ટરે પૂછ્યું આ ખાડામાં પ્લાસ્ટિક, સોનું કે રૂપું ભરી શકાય. બોલ બેટા તને શું ભરાવવું ગમશે ? મનીયાએ ભોળે ભાવે પૂછ્યું, સાહેબ ચોકલેટ ના ભરાવી શકાય?

*************************

  Santa: shirt silwane k liye 1 achha kapda dikhao.
Salesman: plain me dikhau?
Santa: nahi helicopter me dikha
saale bandar yahi pe dikha,,,

************************


માયા : છોકરાઓ શેરીઓમાં રમીને બહુ ગંદા થઇ જાય છે એવું નથી લાગતું ?

શ્યામા : લાગે છે ને ! ગઈકાલે મેં આઠ છોકરાને નવડાવ્યા ત્યારે માંડ મારો બાબો જડ્યો !

**********************

Circuit: Bhai america mein address puchega tho kya bolne ka
Munna: Dhobhi Ghaat
Circuit: Bhai english mein bolneka tho?
Munna: Washington

***********************

રમો : શેઠ! પૈંસા

શેઠ : અલ્યા પૈસા તો દરરોજ આપું છુ . પૈસા લઇ ને તો સહુ કોઈ ચા લાવે , વગર પૈસે ચા લઇ આવે ત્યારે ખરો ! ( થીડીવાર પછી રમો ખાલી કપ ટેબલ પર મુકે છે)

શેઠ : અરે! આ તો ખાલી કપ છે !

રમો : શેઠ રોજ તો ભરેલો કપ પીઓ છો. ભરેલો કપ તો સહુ પીએ, ખાલી કપ પી જશો તો જ ખરા.

***************************

  Santa- oye yaar! Tu mujhe
sms 2-2 baar kyu bhejta hai..?
Banta- oye! Ek sms tu rakh liya
kar aur ek forward kar diya kar.

**************************
ટીનું અને મીનું ઝઘડતા હતા. ટીનુએ કહ્યું : “ મીનું હું તને એવી લાત મારીશ કે તારા પેટ માંથી ભાત નીકળી જશે.

મીનું : પણ આજે તો મેં ખીચડી ખાધી છે.

*************************

Teacher : Repeat the sentence
"Delhi me Qutub Minar Hai.."
.
.
.
Student (in a sleepy tone) :
"Dubai mein Kutta beemar Hai.

**************************

મહેશ : મારા પપ્પા રોજ સવાર સાંજ પચાસ માણસોને જમાડીને પછીજ જામે છે.

નરેશ : ના હોય.

મહેશ : કેમ કે મારા પપ્પા હોટેલ માં વેઈટર છે.

**************************

cycle wale ne 1 Aadmi ko takkar mar di.
Aur bola-Aap bahut lucky ho
Aadmi- kaise
Cycle wala- Aaj meri chutti hai
NAHI TO MAI TRUCK CHALATA HU


***************************

Papu- Papa Good News H.
Snta- Kya?
Papu- Apko Yad H Apne Kaha Tha K Agr Mai Exam Me Pas Ho Jaun To Muje 5000 Denge.
Snta- Han.
Papu- Apke 5000 Bch Gye!

**************************

ચાલુ ટ્રેને ટી.સી. એ એક મુસાફર પાસે ટિકિટ માંગી. મુસાફરે ખીસ્સામાંથી ટિકિટ કાઢીને એક ટિકિટ ટી.સી. ને આપી . ટી.સી. એ તે જોઈને કહ્યું, આ તો પ્લેટફોર્મ ટિકિટ છે .

મુસાફરે શાંતિથી જવાબ આપ્યો : મારે પ્લેટફોર્મ પરજ ઉતારવાનું છે.

*************************

2 dost ek hi exm me dusri bar fail ho gaye
1 dost- chal yaar suicide karte hai,
2 dost- abe pagla gaya h kya agle janam fir
"jr.KG" se shuru karna padega..

*************************

PATI:Kaash main GANPATI hota tum
111- din tak meri puja karti Modak, Ladoo khilati....
PATNI:Haan kaash aisa hota fir har
saal Visarjan ke saal NAYA pati lati.

*************************



No comments: