Saturday 29 October 2011

A Good Joke & Reyality

વહુ તેના વર માટે નાસ્તો બનાવી રહી હતી .અચાનક પતીદેવ રસોડા મા આવ્યા.
"સંભાળજે ,
"જરાક મિઠું નાખ "
"ને થોડું માખણ ઓછું કર "
"બે ચમચી પાણી નાખ "
" અરે રામ ગેસ કેટલો મોટો છે , જરા ધીમે તાપે કર"
" જોજે દાઝી નો જાય - બળી જશે તો તારી જેટલું કાળું થૈ જશે"
" ઉલ્ટાવ - ઉલ્ટાવ - બળશે - ચારે બાજુ ઘી ફેરવ, ઊંધી બાજુ "
" ગાંડી તારે નથી ફરવાનુ - બ્રેડ ઉલ્ટાવ"
"સંભાળીne,"
"ધીમે, ધીમે ,
જરા જલ્દી, જરા ધીમે,"
" ચારે બાજુ જોઇન્રે ---
હવે વહુની ધીરજ ખુટી.તવેથો પછાડી કહે " આજે કેમ બહુ બોલો છો?
વીશ વરશથી રોજ બબ્બે વાર નાસ્તો બનવું છું .મને બ્રેડ શેકતા નહી આવડતું હોય ?"
વર શાંતીથી કહે " ના ના એવું કાઇ નથી પણ આતો તને દેખાડતો હતો કે જ્યારે હું કાર ચલાવતો હોઉં ત્યારે મારી દશા કેવી થાય છે.

No comments: