Monday, 27 February 2012
Friday, 24 February 2012
બોલો, તમારે હસવું છે......?
સંતા બેન્કમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો, ‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’
મેનેજરે કહ્યું : ‘ધ્યાન રાખજો, કોઈપણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
સંતાએ છાતી કાઢીને કહ્યું : ‘એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
*******
મેનેજરે કહ્યું : ‘ધ્યાન રાખજો, કોઈપણ માણસ એના પર તમારી સહી કરી શકે છે.’
સંતાએ છાતી કાઢીને કહ્યું : ‘એની બિલકુલ ચિંતા ના કરો. મેં ઓલરેડી બધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’
*******
છગન : ‘શાસ્ત્રોમાં લખ્યું છે કે પતિ-પત્ની એક રથના બે પૈંડા સમાન છે. બેમાંથી એકને તકલીફ થાય તો રથ ચાલી શકે નહિ….. માટે…’
મગન (વચ્ચે અટકાવતાં ….) : ‘માટે… જ કહ્યું છે કે હંમેશા એક સ્પેર વ્હીલ રેડી રાખો !!’
*******
મગન (વચ્ચે અટકાવતાં ….) : ‘માટે… જ કહ્યું છે કે હંમેશા એક સ્પેર વ્હીલ રેડી રાખો !!’
*******
ટીચર : ‘આજ તુમ ફિરસે લેટ હો….. સ્કૂલ સાત બજે શુરૂ હોતી હૈ ઔર તુમ અબ આ રહે હો….?’
સંતાસિંહનું ટાબરિયું : ‘સર, આપ મેરી ફિકર ના કિયા કરો, આપ બસ સ્કૂલ શુરૂ કરવા દિયા કરો….’
*******
સંતાસિંહનું ટાબરિયું : ‘સર, આપ મેરી ફિકર ના કિયા કરો, આપ બસ સ્કૂલ શુરૂ કરવા દિયા કરો….’
*******
મગન : ‘મારા દાદા 96 વર્ષ જીવ્યા પણ એમણે કદી ગ્લાસીસ નો’તા વાપર્યા….’
છગન : ‘હા મને ખબર છે. ઘણા લોકોને ડાયરેક્ટ બોટલથી જ પીવાની ટેવ હોય છે !’
*******
છગન : ‘હા મને ખબર છે. ઘણા લોકોને ડાયરેક્ટ બોટલથી જ પીવાની ટેવ હોય છે !’
*******
છગન (યુનિવર્સિટીના ચોકીદારને) : ‘આ યુનિવર્સિટી કેવી છે ?’
ચોકીદાર : ‘અરે ભાઈ જોરદાર છે, હોં ! મેં અહીંથી જ એમ.બી.એ કર્યું અને જો મને તરત નોકરી પણ મળી ગઈ !’
******
ચોકીદાર : ‘અરે ભાઈ જોરદાર છે, હોં ! મેં અહીંથી જ એમ.બી.એ કર્યું અને જો મને તરત નોકરી પણ મળી ગઈ !’
******
કામિની : ‘પપ્પા, હું દાંતની ડૉક્ટર બનું કે હાર્ટની ?’
પપ્પા : ‘બેટા, દાંતની ડૉક્ટર !’
કામિની : ‘કેમ, પપ્પા ?’
પપ્પા : ‘બેટા, આપણને હૃદય એક છે અને દાંત બત્રીસ !’
******
પપ્પા : ‘બેટા, દાંતની ડૉક્ટર !’
કામિની : ‘કેમ, પપ્પા ?’
પપ્પા : ‘બેટા, આપણને હૃદય એક છે અને દાંત બત્રીસ !’
******
રોહન : ‘આ મોબાઈલ તો મને ભિખારી બનાવી દેશે.’
સોહન : ‘કેમ ? શું થયું ?’
રોહન : ‘યાર, વારે વારે એમાં મેસેજ આવે છે… ‘બેટરી લો…. બેટરી લો…’ હું 56 બેટરી તો બદલી ચૂક્યો છું !’
*******
સોહન : ‘કેમ ? શું થયું ?’
રોહન : ‘યાર, વારે વારે એમાં મેસેજ આવે છે… ‘બેટરી લો…. બેટરી લો…’ હું 56 બેટરી તો બદલી ચૂક્યો છું !’
*******
પતિ : ‘તેં આજે કેવું ખાવાનું બનાવ્યું છે ? જાણે છાણ ખાતા હોય એવું લાગે છે….’
પત્ની : ‘હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !’
******
પત્ની : ‘હે ભગવાન, આ માણસે કેવી કેવી ચીજો ચાખી છે !’
******
છગન : ‘એવી વાત કઈ છે જે રાવણ એકલો હોય ત્યારે કરી શકે પણ રામ ન કરી શકે.’
મગન : ‘એવી તે કઈ વાત ?’
છગન : ‘ગ્રુપ ડિસ્કશન !’
******
મગન : ‘એવી તે કઈ વાત ?’
છગન : ‘ગ્રુપ ડિસ્કશન !’
******
ગાંડાની હોસ્પિટલમાં બધા ગાંડા નાચતા હતાં. એક ગાંડો ચૂપ બેઠો હતો.
ડોકટર : ‘કેમ ભાઈ, તું ચૂપ કેમ બેઠો છે ?’
ગાંડો : ‘મુરખ ! હું વરરાજા છું.’
******
ડોકટર : ‘કેમ ભાઈ, તું ચૂપ કેમ બેઠો છે ?’
ગાંડો : ‘મુરખ ! હું વરરાજા છું.’
******
નટુ : ‘અરે ભાઈ સાહેબ, કેટલા વાગ્યા ?’
ગટુ : ‘છ વાગ્યાં.’
નટુ : ‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
*******
ગટુ : ‘છ વાગ્યાં.’
નટુ : ‘કમાલ છે ! હું સવારથી બધાને પૂછું છું. પરંતુ દરેક જણ મને અલગ અલગ સમય કહે છે. મને કોઈ સાચો સમય કહેતું જ નથી !’
*******
નટુ : ‘દોસ્ત ગટુ, મારે અને મારી પત્નીએ છ મહિનાની અંદર તમિલ ભાષા શીખવી પડશે, નહીંતર અમે અમારા બાળક સાથે વાત કરી શકીશું નહીં.’
ગટુ : ‘એવું કેમ ?’
નટુ : ‘અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.’
*******
ગટુ : ‘એવું કેમ ?’
નટુ : ‘અમે તમિલ બાળકને દત્તક લીધું છે અને છ મહિના પછી બોલવા માંડશે.’
*******
સેનાનો એક જવાન અધિકારી પાસે આઠ દિવસની રજા માંગવા ગયો. અધિકારીએ એને ટાળવા માટે કહ્યું : ‘પહેલા દુશ્મનની સેનાની એક ટેન્ક લઈ આવ.’
બીજે દિવસે જવાન ખરેખર ટેન્ક લઈને આવી ગયો.
આ જોઈ અધિકારીએ આશ્ચર્યથી પૂછ્યું : ‘આ ટેન્ક તેં કેવી રીતે મેળવી ?’
જવાને કહ્યું : ‘એમાં શું મોટી વાત છે ? જ્યારે તેમને આઠ દિવસની રજા જોઈતી હોય ત્યારે તે આપણી પાસેથી ટેન્ક લઈ જાય છે.’

Subscribe to:
Posts (Atom)